Header Ads

GSSSB Agricultural Assistant Syllabus 2025

 GSSSB કૃષિ સહાયક અભ્યાસક્રમ 2025, વધુ વિગતો માટે નીચે તપાસો.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ – GSSSB
પોસ્ટ: કૃષિ સહાયક
 
જાહેરાત ક્રમાંક: ૨૩૩/૨૦૨૪૨૫

વિગતવાર અભ્યાસક્રમ: અહીં ક્લિક કરો
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
 
 મહત્વપૂર્ણ: કૃપા કરીને હંમેશા ઉપરોક્ત વિગતોને સત્તાવાર વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે તપાસો અને પુષ્ટિ કરો.

GSSSB વિશે મહત્વપૂર્ણ માહિતી
 
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિશિષ્ટ કામગીરી
  • પરીક્ષાઓની પારદર્શિતાને મંડળે ઉચ્ચ પ્રાધાન્ય આપેલ છે. જે માટે મંડળ દ્વારા લેવામાં આવતી જુદીજુદી પરીક્ષાઓમાં ઉચ્ચ કક્ષાની પારદર્શિતા જળવાય તે માટે મંડળે વર્ષ દરમ્યાન શ્રેણીબધ્ધ પગલાંઓ લીધેલ છે. જેમાં મુખ્યત્વે નીચેનાઓનો સમાવેશ થાય છે.
 ડિજિટલ ઇનિશિએટિવ
  1. મંડળ દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરીને ઉમેદવારો પાસેથી ઓનલાઇન ઓજસ પોર્ટલ મારફ્તે જ અરજીઓ મંગવવામાં આવે છે. 
  2. જે જરૂરિયાત અનુસાર સમયાંતરે સુદૃઢ કરવામાં આવે છે. 
  3. જે મુજબ આગામી સમયમાં ઉમેદાવારો ફી પણ ઓનલાઇન ભરી શકે તે સુવિધા આપવાનું આયોજન હેઠળ છે.
  4. ઉમેદવારો સાથે સંચારના માધ્યમ તરીકે મંડળની વેબસાઇટનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. 
  5. મંડળના પરીક્ષા સંબંદીત અને અન્ય અગત્યના નિર્ણયો, પરિણામો વગેરે મંડળની વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવે છે. 
  6. મંડળની વેબસાઇટ અદ્યતન કરવાની કામગીરી પણ હાથ ધરેલ છે.
  7. iASS Module ( Integrated Application utiny System): મંડળ દ્વારા દર વર્ષે હજારોની સંખ્યામાં ભરતી કરવામાં આવે છે. 
  8. ઉમેદવારોની પસંદગી પરીક્ષા મારફ્ત મેરીટ અને કેટેગરીના ધોરણે કરવામાં આવે છે. 
  9. આ રીતે પરીક્ષામાં લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી ઓનલાઇન પધ્ધતિથી કરવા માટે iASS Module ( Integrated Application utiny System) નામનું વેબ બેસ્ડ મોડ્યુલ NIC, Guajrat ના સહયોગથી વિકસીત કરવામાં આવેલ છે.
  10.  જેના થકી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ઠરેલ ઉમેદવારો મંડળની કચેરી ખાતે રૂબરૂ આવ્યા સિવાય પોતાની અરજીના સંબંધમાં જરૂરી પ્રમાણપત્રો ઓનલાઇન અપલોડ કરી શકે છે. 
  11. આ રીતે નિયત સમયમર્યાદામાં ઉમેદવારો દ્વારા અપલોડ કરવામાં આવેલ પ્રમાણપત્રોની ચકાસણી મંડળની નિયત પધ્ધતિ અનુસાર સક્ષમ અધિકારી/કર્મચારીશ્રીઓ દ્વારા ઓનલાઇન જ કરવામાં આવેલ છે. 
  12. આ પધ્ધતિને કારણે ઉમેદવારોએ મંડળ ખાતે અગાઉની જેમ પ્રમાણપત્રોની ચકાસણી માટે રૂબરૂ આવવું પડતું નથી. તેઓને આવવા-જવાના બસ ભાડાના તથા થતાં અન્ય ખર્ચ અને માનવકલાકોની પણ બચત થાય છે. 
  13. મંડળ દ્વારા આ રીતે ઓનલાઇન પધ્ધતિથી પ્રમાણપત્રો ચકાસણી કરેલ ઉમેદવારોની આખરી પસંદગી થયે તેઓના નામની ભલામણ સાથે ઉમેદવારોની અરજીના ડાટા, પ્રમાણપત્રોના ડાટા પણ ડિજીટલ સ્વરૂપે સંબંધિત વિભાગોને મોકલવામાં આવે છે. 
  14. આ પધ્ધતિથી મંડળ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન કુલ ૧૧ પરીક્ષા, ૮૧૪૮ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી ઓનલાઇન iASS Module ( Integrated Application utiny System): પોર્ટલ મારફત કરવામાં આવેલ છે.
 

Powered by Blogger.